VicharYatra
Journey Into the inner consciousness....!!
Thursday, May 29, 2014
સંબંધો ની સમજણ
સંબંધો ની સમજણ માં,
સાલ્લા સૌ ગણિત ખોટા પડ્યા.
ઉંચી ઈમારતો ની તડોમાં
મૃત લોહી ના ગઠ્ઠા મળ્યા.
ને કબરો ખોતરી ને જોયુ તો,
બે-ચાર તાજા ગર્મ ટીપા સર્યા.
- ચિંતન પટેલ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment