શરદપૂનમ ના શોકાતુર
ચંન્દ્ર ને અનિમેષ તાકતી ,
દ્વારિકાની અટારીએ ચમકતી,
બે આંખો માં થી
અજાણતાં જ કંઈક સરી પડ્યુ.....
ચંન્દ્ર ને અનિમેષ તાકતી ,
દ્વારિકાની અટારીએ ચમકતી,
બે આંખો માં થી
અજાણતાં જ કંઈક સરી પડ્યુ.....
એ રાધા હતી !!
- ચિંતન પટેલ
********
********
No comments:
Post a Comment